વેપાર માર્ગદર્શિકા સંકેત
ટ્રેડર્સ માટે આ પ્રકારનું સૌપ્રથમ, કૃત્રિમ રીતે સતેજ અને આગાહી કરનારું વેપાર યંત્ર છે
વધુ જાણકારી મેળવોએમ.ઓ. ટ્રેડર એ અગ્રિમ વેપારી માટે એક પાવર મંચ છે જે યોગ્ય સમયે તમારા વેપાર અને કાર્યપાલન માટે માહિતી આપે છે
એપ ડાઉનલોડ કરવા માટે લિંક મેળવો
એન્ડ્રોઈડ અને આઈઓએસ પર ઉપલબ્ધ
એન્ડ્રોઈડ અને આઈઓએસ પર ઉપલબ્ધ
Download from:
19+ તકનીકી સ્ક્રીનર્સનો વપરાશ કરો જે તમને યોગ્ય સમયે યોગ્ય વેપારની તકો શોધવામાં મદદ કરશે
બજાર સંબંધિત તાજેતરના સમાચાર, કંપની, ઉદ્યોગો, આર્થિક પ્રસંગો, તમારા પોર્ટફોલિયોમાં રહેલા શેર અને ઘણા બધાનો ઝડપી એક્સેસ મેળવો
હવે, યોગ્ય સમયના વેપાર અહેવાલો મેળવો જે તમારી વેપાર પ્રવૃત્તિનો ઉંડાણપૂર્વક અને અદ્યતન અહેવાલો આપશે જે તમને સાચા સમયે યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરશે
તમારી એપ્લિકેશનને કસ્ટમાઈઝ કરીને પ્રત્યેક વખતે તમારા દ્વારા સૌથી વધારે જોવામાં આવતી સ્ક્રીનને ઝડપી એક્સેસ કરવા માટે પીન કરો
તમારા મોટા જથ્થાના ઓર્ડરને અલગ અલગ કિંમતે જુદા કરો
એક જ સ્ક્રીનમાં, આપેલ સમાપ્તિ અને અંતર્ગત ચિહ્નો માટે મેટ્રિક્સમાં પુટ અને કોલ બન્ને વિકલ્પ તપાસો
Open a demat account and start your investment journey
એમ.ઓ કમ્યુનીટીની સમીક્ષાઓ અને ટિપ્પણીઓ
તમારું નામ અને મોબાઇલ નંબર અમારી સાથે શેર કરો અને પ્રારંભ કરો